Ahmedabad : વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. ત્યારબાદથી જમાલપુરમાં વિકાસના કામો તે ઉપરાંત સામાન્ય નાગરિકની સમસ્યાઓનો નગરસેવકો દ્વારા ઉકેલ ન આવતા છેલ્લા બે દિવસથી લોકો દ્વારા વિવાદ ચાલી રહ્યો છે. જેને લઇને એક મહિલા દ્વારા RTI માંગવાની વાત કરતા જમાલપુરના AIMIM ના નગરસેવકના ખાસ કાર્યકર્તાએ દાદાગીરી કરી.