Ahmedabad: અમદાવાદમાં આજથી 15 વર્ષ પહેલા નાસીર ખાન દાઢી નું મર્ડર થયું હતું. ત્યારબાદ ફરીથી 15 વર્ષ બાદ નાસીર ખાનના પુત્ર રઈશ પટવા કેસમાં ખુલાસો થયો છે.જેમાં ગોટિલાલ પરિવારનું કોઈ લેવું દેવું નથી.તેવું જાણવા મળી રહ્યું છે. તે ઉપરાંત બે દિવસ પેહલા આવેલી ગેંગ માં હનીફ ગોટીલાલનું કોઈ કનેકશન નથી. પરંતુ સદામ મોમીન,જાવેદ ગેગા,નાસીર ખાન ,યુનુસ પતલી ની કનેકશન સામે આવ્યું છે.તે ઉપરાંત સજ્જું, સોએબલાલ ના ફોન થી ગેરસમજ થઈ હતી .જેનો ખુલાસો થયો છે. ગોટીલાલ ફેમિલી તરફથી કોઈ ધમકી મળી નથી.