જુહાપુરા ફતેવાડીમાં દવાખાનું ચલાવવું હોય 60 લાખ ખંડણી આપવી પડશે. જાનથી મારી નાખીશું.
ડોક્ટરને રાત્રે 4 વાગ્યે ધમકી આપી. ડોક્ટરે અમદાવાદ છોડ્યું.
.અમદાવાદમાં રામોલ વિસ્તારમાં રહેતો અકબર નામનો માથાભારે કે જે અગાઉ નકલી પોલીસ, દારૂમાં પકડાઈ ચૂક્યો છે. માથાભારે છે.Md અને મેડીકલ ડ્રગ્સ નો પેડલર છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે..તે ઉપરાંત હાલ વાત કરીએ તો રામોલ વિસ્તારમાંથી ડોક્ટર નો અભ્યાસ પૂરો કરી ચુકેલ યુવક ફરદીન નામના વ્યક્તિએ રામોલમાં રહવાસી છે.જે ડૉક્ટર છે .ત્યારબાદ તેને હેરાન કરવામાં આવી રહ્યો છે.જેથી તે પોતનું મકાન છોડી ને જુહાપુરા ફેતેવાડી રહેવા ગયા.ત્યાં જઈને તેણે ક્લિનિક ખોલ્યું.ત્યાં પણ જઈને આ લુખ્ખા તત્વ ની એક ડિમાન્ડ હતી અને રોજે પોતાની ગેંગ લઈને આવી હેરાન કરતો અને એક ડિમાન્ડ હતી કે મને જે દવાઓ નશો કરવા વપરાય છે તેનો જથ્થો તારા બિલ પર કફ સીરપ,nitroten,alphaphrom નો અપાશે તો હેરાન નહિ કરું. કાં તો તારું રામોલ નું મકાન અમને આપી દે.તે વસ્તુ ઇનકાર કરતા તેમને ત્રાસ આપવામાં આવ્યું 2 લાખ રૂપિયા ખંડણી લીધી.ત્યારબાદ ફરીથી હેરાન કરવાનુ માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું.જેથી તે લોકો જુહાપુરા દવાખાનુ બંધ કરી દિધું.ત્યારબાદ ફોન કરી હજુ 60 લાખ રૂપિયા ખંડણી આપશે.તો તારો પીછો છોડીશ.Md ડ્રગ્સ માં ફસાવી દઈશ.એવી એક યુવા ડોક્ટર ધમકી ચાલુ કરી.હાલ આ ડોક્ટર અમદાવાદ છોડી પરિવાર સાથે હિજરત કરેલ છે.આ વ્યક્તિ ઘર કબ્જે કરવા,દારૂ વેચવું,Md ડ્રગ્સ અને tenten ગોળીઓ,નકલી પોલીસ બનીને તોડ કરવા જેવા કામ કરે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.વોન્ટેડ હોવા છતા રામોલમાં બિન્દાસ ફરતો હોવાથી આ ડોક્ટર ને સ્થાનીક પોલીસ પર વિશ્વાસ નથી તેવું ડોક્ટરે રાત્રે અમને ટેલીફોનીક જણાવ્યું છે.જેથી આ ડોક્ટર દ્વારા અમારા the power of truth News ના journalist પાસે મદદ માગી છે.અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી ને વિનંતી આ ડોક્ટર ને ન્યાય મળે.