• Fri. Oct 18th, 2024

Ahmedabad:પૂર્વ કાઉન્સિલર શાહનવાઝ શેખના ભાઈ ડૉ યાસીન, સમદ, માતા પર જીવલેણ હુમલો!

Bythepoweroftruth

Sep 27, 2023

Ahmedabad: અમદાવાદમાં ત્રણ દરવાજા પટવા શેરી વિસ્તારમાં જમાલપુરના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર રાષ્ટ્રીય નેતા શાહનવાઝ શેખ ના ભાઈ ડોક્ટર યાસીન શેખ,તેમના ભાઈ સમદભાઈ અને તેમની માતા પર છરીઓ વડે હુમલો થયો છે. હુમલા કરનાર ની વાત કરીએ તો સૂત્રોના જણાવ્યા અનુસાર કાદિર ચીકણા નામના Md ડ્રગ્સ માફિયા અને તેની ગેંગ દ્વારા તલવાર વડે હુમલો કર્યો છે. હુમલાખોર કાદરી ચીકણા જે અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વાત કરવા જઈએ કાદિર ચીકણા જે અમદાવાદના સૌ પ્રથમ Md ડ્રગ્સ લાવનાર માફીયા છે. હાલ તમામ લોકોની svp હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કેપ પેરેલ આરોપી કાદિર ચીકણો

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,