Ahmedabad: અમદાવાદમાં zone 2 DCP સ્કવોર્ડ એ દરિયાપુરના રીઢો ગુનેગાર શાહિદ કુરેશીની 41 ગ્રામ MD ડ્રગ્સના જથ્થા સાથે પથ્થરકુવા પેટ્રોલ પંપ ની સામેના રોડ થી Md ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે.
આરોપી સાહિદ કુરેશી જે દરિયાપુર પોપટિયા વાળ નો રેહવાસી છે. અમદાવાદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. તે ઉપરાંત અમદાવાદમાં zone 2 DCP સ્કવોર્ડ જે અમદાવાદના તમામ DCP ઝોન વિસ્તારમાં સૌથી વધુ NDPS કેસ બનાવ્યા છે .