Ahmedabad: sog એ ૨૯૬ ગ્રામ Md ડ્રગ્સ સાથે બે ઇસમોને સિંધુ ભવનથી દબોચ્યા.
અમદાવાદમાં દિવસે દિવસે નશાકારક વસ્તુઓ MD ડ્રગ્સ, કફ સિરપ, ઈ સિગારેટ પર SOG અમદાવાદ દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે .છેલ્લા છ મહિનામાં 50થી વધુ ડ્રગ્સ પેડલરોની અમદાવાદ sog…