• Sat. Oct 5th, 2024

Ahmedabad: જમાલપુર USDT અને ગેમિંગ ફંડ માફિયા ફ્રીડમ બોય કોણ ?

Bythepoweroftruth

Sep 17, 2024

Ahmedabad: journalist Auzef Aabeda pathan

અમદાવાદમાં જમાલપુર છીપાવાડ વિસ્તાર જે ગોલ્ડ ની તસ્કરી હોય કે પછી USDT હોય કે પછી હવાલા હોય કે પછી GST બોગસ બીલીંગ હોય કે પછી ગરીબોના બેંકમાં ખાતા ખોલાવ કરવાનું કાંડ કરનારા હોય જેમાં એક નવું અને મુખ્ય આકા તરીકે નામ સિન્ડિકેટ ના સૂત્રો જણાવી રહ્યા છે જેનું નામ છે “freedom Boy”

Freedom boy જે હાલમાં દુબઈ સુધીના છેડા ધરાવતો થઈ ગયો છે. વારંવાર તે વિદેશમાં જાય છે. લાખો રૂપિયાની દિવસનું તેનું ગેરકાયદેસર વેપલો ચાલી રહ્યું છે. જે પોતે એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ માં ઓફિસ પણ ધરાવે છે અને તેની સિન્ડિકેટો પણ જમાલપુર અને તેની આસપાસના વિસ્તારોમાં ઓફિસો ધરાવે છે. તે ઉપરાંત તેમણે સિન્ડિકેટ રાત્રી દરમિયાન જ બહાર જોવાય છે. 

ફ્રીડમ બોય કેવી રીતે બન્યો USDT માફીયા અને જમાલપુર નો સૌથી મોટો USDT નો ફાયનાનસર?

કોણ કોણ છે તેની સિન્ડિકેટમાં અમદાવાદ અને દુબઈના લોકો ?

ગેમિંગ ફંડ  સાથે શું છે કનેક્શન ?

અમદાવાદના કયા બુકીઓ સાથે કનેક્શન ?

જોતા રહો 1 થી 10 ભાગ થશે ફ્રીડમ એન્ડ કંપનીના પરદાફાસ!

By thepoweroftruth

7984282314,9714121282 The power of truth is a owner only auzef tirmizi,aabeda pathan has been established 2023.The Power of Truth is owned by journalists both of whom owner YouTube and website. The power of Truth is not profession it will be spread Truth and Responsibilities. Journalism in India is under threat day by day. This fourth estate is a platform of freelance journalists who have studied journalism with their passion in journalism. Investigative, research, brings out the works done in the dark. 7984282314,