Ahmedabad:આજ રોજ તારીખ ૧૦/૮/૨૦૨૪ દીવસે નારાયણી હાઇટ્સ માં ગાંધીનગર ભાટ ગામ પાસે .
એક ઈવેન્ટ પ્રોગ્રામ રાખવામાં આવ્યું હતું તે પ્રોગ્રામ માં મુખ્ય મેહમાન માં જય બજરંગ સેના અને અખિલ ભારત હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન ઉપાધ્યાય અને સુમન ચેલાની જે એક વખત મિસ ઈન્ડિયા રહી ચુકી છે. લોકેશ ભાઈ લાલવાણી જેઓ પ્રમુખ સિંધી વેપારીઓના એસોસિએશનના છે.તે ઉપરાંત
dr. પાયલ કુમારી (MLA ) નરોડા એ હાજરી આપી હતી .
આ પ્રોગ્રામ માં ફેશન શો ,મેગા હાઉસ ,નૃત્ય સ્પર્ધા,પ્રદર્શન,રસોઈ સ્પર્ધા જેવા પ્રદર્શન રાખવામાં આવ્યા હતા.