અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં ભાવનગર અને સુરત બાદ જમાલપુર છીપાવાડ વિસ્તાર હાલ બોગસ બીલિંગ, ફ્લેશ USDT, બોગસ ખાતા ખોલાવીને બ્લેક એન્ડ વાઈટ ની એન્ટ્રી કરાવી, ગોલ્ડ smuggling નું કામ મોટા પાયા પર હાલ ચાલી રહ્યું છે.
અમદાવાદના જમાલપુર છીપાવડ વિસ્તારનો આમીર ઉર્ફે કિડની ઉર્ફેક કક્કુ જે ફરી એકવાર એક્ટિવ થઈ ચૂક્યો છે. જેને અમદાવાદમાં ત્રણ મોટા માથા પ્રોટેક્શન આપી રહ્યા છે.
આમિર ઉર્ફે કિડની ઊર્ફે કકુ જે મુખ્ય માસ્ટર માઈન્ડ છે. જેના દ્વારા અમદાવાદ શહેરની રિકવરી કરવા જઈએ તો 20 કરોડથી વધારાનું ફ્રોડ કરેલ છે.
જેમાં જમાલપુર ના એક વ્યક્તિના પાંચ લાખ, વ્યક્તિના 60 લાખ નું કાંડ કરેલ છે.
આ વ્યક્તિ USDT ના સેમ્પલ નાખીને કેસ પૈસા જે અમુક લોકોના એકાઉન્ટો માં નખાવે છે. ત્યારબાદ અકાઉન્ટ ફ્રી થઈ ગયું છે તેવું બહાનું કાઢીને તે પૈસા પરત કરતો નથી. તે પૈસા તે હવાલા મારફતે દુબઈ મોકલાવે છે. દુબઈમાં બેસેલી જમાલપુર ની CA ટોળકી જે તેનું ત્યાંથી તે પૈસાનું ગોલ્ડ ખરીદે છે. જમાલપુરના 200 થી વધુ લોકો આ ગેંગ નું ગોલ્ડ smuggling કરે છે. ત્યારબાદ આ ગોલ્ડનો પૈસો વાઈટ થઈને ફરી દુબઈ હવાલામાં મોકલવામાં આવે છે.
તે ઉપરાંત બ્લેક મની ટુ વ્હાઇટ મની સ્ટોરી વાંચો
જેમાં પંકજ કરીને વ્યક્તિ છે જેણે 18 લાખની એન્ટ્રી કરાવી હતી.જેને પણ પૈસા પાછા આપ્યા નથી.
તે ઉપરાંત એક વ્યક્તિને 20 લાખ ની એન્ટ્રી પડાવી પૈસા આપ્યા નથી.
તે ઉપરાંત 32 લાખ એન્ટ્રીમાં 22 લાખ usdt નાખવાને નામે પણ ફાંદો કરેલ છે.
ઉલ્લેખનીય છે કે આમિર ઉરફે કિડની જે હૈદરાબાદમાં બેસેલો ઉષામાં સાથે કનેક્શન ધરાવે છે. અમે અગાઉ આર્ટીકલ ચલાવ્યા બાદ ઉષામાં અને આમિર ની ફ્રોડ ગેંગ દ્વારા આંતરરાષ્ટ્રીય ધમકી આપવામાં આવી હતી. આ ગેંગ દુબઈમાં ડેરામાં એક સ્ટ્રીટમાં રહે છે.
આવતા અહેવાલમાં થશે અમીર ઉર્ફે કીડની નો સૌથી મોટો ઘટસ્ફોટ