Journalist Auzef AABEDA pathan-Ahmedabad : અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારમાં આવેલી છીપા સોસાયટી પાસે જમાલપુર ગાજીપીર કુંભારવાળ વિસ્તારમાં રહેતા S____નામના એક યુવકે બંધ પડેલ કારખાનાની આડમાં ધમધોકાટ વિદેશી બીયર અને દારૂના વેચાણમાં બૂમ પડાવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ટૂંક સમયમાં સ્ટિંગ ઓપરેશન બહાર આવે તો કોઈ નવાઈ નહીં !