Ahmedabad : અમદાવાદમાં જમાલપુર ચાર રસ્તા શીફા હોસ્પિટલ ખાતે ઇસનપુરના રહેવાસી વસીમ શેખ એક અઠવાડિયા પહેલા પથરીનું ઓપરેશન કરાવવા શીફા હોસ્પિટલ આવ્યા હતા. પરિવારજનોનું કેહવુ છે કે ઓપરેશન થિયેટરમાં ગયા બાદ બે કલાક બાદ ખૂબ જ ખરાબ હાલતમાં બહાર આવ્યા હોવાનું પરિવારજનનું કેવું છે. પરિવારજનોનું કહેવું છે કે જ્યારે ઓપરેશન થિયેટર માંથી બહાર લાવ્યા ત્યારે … Continue reading Ahmedabad:શિફા હોસ્પિટલમા પથરીનું ઓપરેશન કરવા ગયેલ દર્દી વેન્ટિલેટર પર બહાર આવ્યા, મૃત્યુ થતા પરિવારજનોનો હોબાળો, હોસ્પિટલ સ્ટાફે રિપોર્ટિંગ કરનાર પુરુષ-મહિલા પત્રકાર સાથે કરી ઝપાઝપી.
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed